નેહા ખાન એક ભારતીય અભિનેત્રી અને મોડલ છે

જે મુખ્યત્વે મરાઠી, હિન્દી અને મલયાલમ ફિલ્મો અને ટેલિવિઝનમાં જોવા મળે છે

તેણીએ ઝી મરાઠીની લોકપ્રિય સીરિયલ દેવમાનૂસ માં ACP દિવ્યા સિંહની ભૂમિકા ભજવીને લોકપ્રિયતા મેળવી હતી

નેહા ખાને તાજેતરમાં જ ખૂબ જ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે

જેમાં તે સ્ટાઈલિશ બ્રા સાથે જોવા મળી રહી છે

તેણીએ 15 વર્ષની ઉંમરે મહારાષ્ટ્રની રાજકુમારીનું બિરુદ જીત્યું હતું.

તેણીએ 2017માં સુપરસ્ટાર મોહનલાલ સાથે ફિલ્મ 1971: બિયોન્ડ બોર્ડર્સ થી શરૂઆત કરી હતી.

તેણી શિકારી (2018) અને ગુરુકુલ (2015) ફિલ્મોમાં તેણીની બોલ્ડ ભૂમિકા માટે જાણીતી છે.

તેણી તાજેતરમાં 2024ની ફિલ્મ Baii Ga માં દેખાઈ હતી.

All Photo Credit: Instagram