અભિનેત્રી રસિકા દુગલે હાલમાં જ નવી તસવીરો શેર કરી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ વખતે રસિકા દુગ્ગલનો શાઇનિંગ સાડીમાં ગ્લેમરસ લૂક સામે આવ્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

પોનીટેલ, ગજરો અને સ્માઇલી ફેસ સાથે લૂકને કેરી કર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

રસિકા દુગલે ફિલ્મ ઉપરાંત વેબસીરીઝમાં જબરદસ્ત રીતે એક્ટિંગ કરી ચૂકી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કેમેરા સામે રસિકા દુગલે એકથી એક હટકે અને ખાસ પૉઝ આપ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ક્રીમ કલરની શાઇનિંગ સાડીમાં રસિકાએ કર્વી ફિગર બતાવ્યું છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અગાઉ પર રસિકા પોતાના ગ્લેમરસ લૂકને કારણે ચર્ચામાં આવી ચૂકી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

વેબસીરીમાં બૉલ્ડ સીન આપીને રસિકા દુગલે ધમાલ મચાવી દીધી હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

લોકપ્રિય વેબસીરીઝ મિર્ઝાપુરમાં રસિકા દુગ્લની એક્ટિંગ ખુબ સરસ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો રસિકા દુગલના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ