સામંથા રુથ પ્રભુનો બોડીકોન લૂકમાં કાતિલ અંદાજ, જુઓ તસવીરો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તાજેતરમાં જ સ્લિમ ગાઉનમાં ક્લીવેજ ફ્લૉન્ટ કરતી દેખાઇ સામંથા

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઓપન શૉર્ટ હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ પોતાના કામની સાથે અંગત જીવનને કારણે પણ ચર્ચામાં રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ બોડીકોન લૂકમાં આઈફા એવોર્ડમાં પહોંચી હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી સામંથાનો આ ખાસ ગ્લેમરસ અંદાજ વાયરલ થઈ રહ્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સામંથાનો આઈફા લૂક ચાહકોને પણ ખૂબ જ પસંદ આવી રહ્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી સામંથાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સામંથા પોતાના નવા લૂકમાં ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો સામંથા રૂથ પ્રભુના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ