અભિનેત્રી રિદ્ધિમા પંડિતે હાલમાં જ ન્યૂ લૂક સાથે ખાસ તસવીરો શેર કરી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ટીવી સ્ટાર રિદ્ધિમા પંડિતે હાલમાં જ વન પીસ શૉર્ટ્સમાં પૉઝ આપ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

35 વર્ષીય હૉટ ગર્લ રિદ્ધિમા પંડિત ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

રિદ્ધિમા પંડિત મૉડલ છે જે હિન્દી ટેલિવિઝનમાં કામ કરે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

રિદ્ધિમા લાઈફ ઓકેની બહુ હમારી રજનીકાંતની રજની તરીકે જાણીતી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

રિદ્ધિમાએ ખતરોં કે ખિલાડી અને બિગ બૉસ OTT માં કામ કરી ચૂકી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

રિદ્ધિમા પંડિતનો જન્મ 25 જૂન 1990ના રોજ મુંબઈમાં થયો હતો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

રિદ્ધિમાએ પહેલા મૉડેલ તરીકે કારકિર્દી શરૂ કરી હતી, બાદમાં એક્ટ્રેસ બની

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હાલમાં રિદ્ધિમા રોમેન્ટિક વેબસીરીઝ હમ-આઈ એમ બીક ઑફ અસમાં દેખાઇ હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો રિદ્ધિમા પંડિતના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ