ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ રૂમા શર્માએ નવી તસવીરોથી ફેન્સને ઘાયલ કર્યા છે



આ વખતે રેડ સાડીમાં રૂમા શર્માનું બિન્દાસ સ્ટાઇલમાં ફોટોશૂટ વાયરલ થયું છે



ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ અને માથે બિન્દી સાથે લૂકને કેરી કર્યો છે



ફરીથી ઇન્ટરનેટ પર રૂમા શર્માએ બૉલ્ડ એન્ડ હૉટ તસવીરો શેર કરી



28 વર્ષીય રૂમા શર્માએ ટીવી એન્ડ ફિલ્મની દુનિયામાં કામ કર્યુ છે



રૂમા શર્માએ હની ટ્રેપ સ્ક્વૉડ, ગાંડુ, દિમાગ કા દહીંમાં કામ કર્યુ છે



રૂમાએ કુંવારા હૈ પર હમારા હૈ, છોરીયાં, ધ ગ્રેટ ફિલ્મમાં કામ કર્યુ છે



રૂમાએ 4 શેડ્સ ઓફ એટ્રેક્શન, કૈસી યે યાનાનમાં રૉલ કર્યો છે



રૂમા શર્મા પોતાના રિલેશનશીપના કારણે પણ ચર્ચામાં રહી છે



તમામ તસવીરો રૂમા શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે