હૉટ એન્ડ બૉલ્ડ એક્ટ્રેસ ગણાતી રૂમા શર્માએ નવા લૂકથી ધમાલ મચાવી છે



આ વખતે શ્રાવણ માસના તહેવારોમાં રૂમા શર્મા 'મહારાણી' બની છે



રૂમાએ 'મહારાણી' લૂક કેરી કર્યો છે, જેના પર ફેન્સ ફિદા થઇ રહ્યા છે



લૉન્ગ લેંઘા સ્ટાઇલ ચોલી, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ કેરી કર્યો છે



રૂમાએ હેવી જ્વેલરી, માથે બિન્દીયા અને કાનમાં ઝૂમકા સાથે પૉઝ આપ્યા છે



28 વર્ષીય રૂમા શર્માએ ટીવી એન્ડ ફિલ્મની દુનિયામાં કામ કર્યુ છે



રૂમા શર્માએ હની ટ્રેપ સ્ક્વૉડ, ગાંડુ, દિમાગ કા દહીંમાં કામ કર્યુ છે



રૂમાએ કુંવારા હૈ પર હમારા હૈ, છોરીયાં, ધ ગ્રેટ ફિલ્મમાં કામ કર્યુ છે



રૂમા શર્મા પોતાના રિલેશનશીપના કારણે પણ ચર્ચામાં રહી છે



તમામ તસવીરો રૂમા શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે