ટીવી એન્ડ ફિલ્મની હૉટસ્ટાર ગર્લ શમા સિકન્દરે ફરી કાતિલ અદાઓ બતાવી છે આ વખતે દરિયા કિનારે મોનોકનીમાં શમા સિકન્દરે બૉલ્ડ પૉઝ આપ્યા છે શમા સિકન્દરે પિન્ક બિકીનીમાં કેમેરા સામે પાતળી કમરને ફ્લૉન્ટ કરી છે ઓપન ભીના વાળ અને ટૉન્ડ લેગ્સને કેમેરા સામે ફ્લૉન્ટ કર્યા છે આ તસવીરોમાં શમા સિકંદર ખૂબ જ સેક્સી લાગી રહી છે શમાની તસવીરો રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી આ તસવીરોમાં તે કડકડતી ઠંડીની વચ્ચે દરિયાના પાણીમાં એન્જોય કરતી જોવા મળે છે શમા સિકન્દરને હરવા ફરવાનો ખુબ જ શોખ છે શમા સિકન્દર અત્યારે વિદેશમાં પોતાની વેકેશન ટ્રીપ પર છે તમામ તસવીરો શમા સિકન્દરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે