રિદ્ધિમા પંડિતે કેમેરા સામે ગૉર્ઝિયસ લૂકને ફ્લૉન્ટ કર્યો છે



કેમેરા સામે રિદ્ધિમા પંડિતે ચણીયા-ચોળીમાં એકથી એક ખાસ પૉઝ આપ્યા છે



આ વખતે ટ્રેડિશનલ ડ્રેસમાં ક્લીવેજ બતાવીને રિદ્ધિમાએ ફેન્સને ઘાયલ કરી દીધા છે



લૂકને પુરો કરવા રિદ્ધિમાએ ઓપન લૉન્ગ હેર, માથે ટિકો અને હેવી જ્વેલરી કેરી કરી છે



રિદ્ધિમાએ ગળામાં હેવી નેકલેસ અને પાતળી કમરને કેમેરા સામે ફ્લૉન્ટ કરી છે



ડિપ નેક ટ્રેડિશનલ ડ્રેસ અને સટલ મેકઅપમાં રિદ્ધિમાની કાતિલ અદા દેખાઇ રહી છે



એક્ટ્રેસ અને મૉડલ રિદ્ધિમા પંડિત સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



33 વર્ષીય રિદ્ધિમા પંડિત રિલેશનશીપને લઇને પણ ચર્ચામાં રહે છે



રિદ્ધિમાએ બહુ હમારી રજનીકાંત, હેવાન અને ડ્રામા કંપનીમાં કામ કર્યુ છે



તમામ તસવીરો રિદ્ધિમા પંડિતના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે