અભિનેત્રી ચાહત ખન્નાએ હાલમાં જ ન્યૂ લૂકથી ફેન્સના દિલ ધડકાવ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

'કુબૂલ હૈ' એક્ટ્રેસ ચાહત ખન્નાએ શરારામાં ડ્રેસમાં એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ચાહત ખન્ના તેની એક્ટિંગ કરતાં સોશિયલ મીડિયા પર તેની પોસ્ટને કારણે વધુ ચર્ચામાં રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ચાહત ખન્ના ટીવી ઈન્ડસ્ટ્રીનો એક એવી સ્ટાર છે જે પોતાના લુક્સને કારણે ચર્ચામાં રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ચાહત ખન્નાએ બડે અચ્છે લગતે હૈ, કુબૂલ હૈ અને કેટલીક ફિલ્મોમાં કામ કર્યું હતું

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ સુંદર અભિનેત્રી તેમની સેક્સી અને ગ્લેમરસ તસવીરોને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ તસવીરોમાં ચાહત ખન્નાનો બોલ્ડ લુક સ્પષ્ટ જોવા મળી રહ્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

વર્ષ 2002 માં, તેણે તેની ટેલિવિઝન કારકિર્દીની શરૂઆત સિરિયલ સચ્ચી બાત સભી જગ જાનેથી કરી હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો ચાહત ખન્નાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ