સુરભી ચંદાના ફરી એકવાર નાગીન સાથે હૉટેસ્ટ લૂકમાં જોવા મળી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ટીવી અભિનેત્રી સુરભિ ચંદાનાનો બીચ પર બિકીની લૂક જોવા મળ્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ટૂ પીસમાં સુરભિ ચંદાનાએ એકથી એક હટકે પૉઝ આપીને ચોંકાવ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

નાગિન 6ની અભિનેત્રી સુરભી ચંદાનાએ તેના નવા લૂકમાં તસવીરો શેર કરી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

એસેસરીઝ માટે, તેણીએ સ્મોકી મેકઅપ દેખાવ અને ખુલ્લા વાળ સાથે દેખાવને પૂર્ણ કર્યો હતો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

નાગિનમાં સુરભિ ચંદાનાના સાડી લૂકે ફેન્સના હોશ ઉડાવી દીધા હતા

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

એક્ટ્રેસે સોશ્યલ મીડિયા પર પોતાના સ્ટાઇલિસ અને ગ્લેમરસ લૂકનો તડકો લગાવ્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સુરભિ ચંદાનાએ પોતાની તસવીરોને શેર કરી છે જે હાલમાં ખુબ વાયરલ થઇ રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સુરભિએ કેમેરા સામે એકથી એક હટકે પૉઝ આપીને ચોંકાવ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો સુરભિ ચંદાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ