હૉટ અભિનેત્રી ખુશી કપૂરે હાલમાં જ ખાસ તસવીરો સાથે ન્યૂ લૂક બતાવ્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ખુશી કપૂરનો વન પીસ ડ્રેસમાં હૉટનેસ અંદાજ જોવા મળ્યો હતો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ચમકતા બોડીકોન ડ્રેસમાં ખુશી કપૂરે આપ્યા કાતિલ પોઝ, જુઓ તસવીરો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

બોલીવૂડ એક્ટ્રેસ ખુશી કપૂર તેના ગ્લેમરસ લૂકને લઈ સતત ચર્ચામાં રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હાલમાં ખુશી એક એવોર્ડ નાઈટમાં જોવા મળી હતી. આ દરમિયાન તેનો લૂક વયારલ થયો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ખુશી કપૂર Grazia Fashion Awards 2025 માં સ્લિટ કટ શિમરી ડ્રેસ પહેરીને પહોંચી હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ગોલ્ડન કલરના બોડીકોન ડ્રેસમાં ખુશી ખૂબ જ સુંદર લાગી રહી હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ખુશી કપૂર નાના પર્સ સાથે કેમેરા સામે પોઝ આપતી જોવા મળી હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ખુશી કપૂર ઓપન શોલ્ડર ગોલ્ડન બોડીકોનમાં અદભૂત લાગી રહી હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો ખુશી કપૂરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ