બૉલીવુડ હૉટ ગર્લ વાણી કપૂરે હાલમાં જ ખાસ લૂકમાં ન્યૂ સ્ટાઇલ કેરી કરી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ વખતે વાણી કપૂરનું સ્લિમ એન્ડ સિમ્પલ લૂક ફોટોશૂટ કરાવ્યુ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

વાણી કપૂરે ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશતાની સાથે જ પોતાના અભિનયનો જાદુ દેશભરના લોકો પર પાથર્યો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અત્યારે વાણી તેના અભિનય ઉપરાંત તેના લુકના કારણે પણ ચર્ચામાં છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

વાણી કપૂરના અવારનવાર તેના ગ્લેમરસ લુક વાયરલ થતા રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કેમેરાની સામે આ લુકને ફ્લોન્ટ કરતી વખતે વાણીએ એક કિલર પોઝ આપ્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રીના ફોટા પર થોડા જ સમયમાં લાખો લાઇક્સ મળી છે, જે ઝડપથી વધી રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી વાણી કપૂર અત્યારે પોતાની ફિલ્મ અબીર ગુલાલને લઈને ચર્ચામાં જોવા મળી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ ઉપરાંત એક્ટ્રેસ વાણી કપૂર હાલમાં તેની ફિલ્મ 'મંડલા મર્ડર્સ'ને કારણે સમાચારમાં છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો વાણી કપૂરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ