ભારતીય મૉડલ નોરા ફતેહીએ હાલમાં જ ખાસ તસવીરોથી ધમાલ મચાવી દીધી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ વખતે રેડ સૂટમાં નોરાનો સ્ટાઇલિશ બૉસી લૂક વાયરલ થઇ રહ્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપા સાથે લૂકને કેરી કર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

બોલીવૂડ અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહી દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

વર્ષ 2025માં ઘણીવાર નોરા ફતેહી શાનદાર સાડી લૂકમાં જોવા મળી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી નોરા ફતેહીનો લેટેસ્ટ લૂક બીજા બધા કરતા અલગ હોય છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ચમકતા ડ્રેસમાં નોરા ફતેહી કાતિલ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

બોલિવૂડની બેસ્ટ ડાન્સર્સમાંથી એક નોરા ફતેહી પોતાના લુક્સથી ઘણી લાઇમલાઇટમાં રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

નોરા ફતેહી એક સારી ડાન્સર હોવા ઉપરાંત એક શાનદાર અભિનેત્રી પણ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો નોરા ફતેહીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ