બોલિવૂડ અભિનેત્રી વામિકા ગબ્બી તેની સુંદરતા માટે સતત ચર્ચામાં રહે છે



વામિકા સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે.



તે હંમેશા ફોટો અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે



હવે વામિકાએ સોશિયલ મીડિયા પર તેનું લેટેસ્ટ ફોટોશૂટ શેર કર્યું છે



આ તસવીરો જોઈને દરેક લોકો વામિકાના દિવાના થઈ ગયા છે.



વામિકા તે પંજાબી અને તમિલ ફિલ્મોમાં પણ જોવા મળી છે.



ફોટોશૂટમાં વામિકા ગબ્બીએ બૉડીકોન ડ્રેસ પહેર્યો છે



વામિકા ગબ્બી 'જુબલી' અને 'ખુફિયા'માં જોવા મળી હતી.



'ખુફિયા'માં તેણે બોલ્ડ સીન આપ્યા હતા.



All Photo Credit: Instagram