નેપાળની હસીના અદિતિ બુધાથોકીએ નવા લૂકથી ફેન્સના દિલ ધડકાવ્યા છે નેપાળની આ હસીના પર આ વખતે હૉટનેસનો પારો ચઢ્યો છે અદિતિ બુધાથોકીએ ઓલ બ્લૂ સ્કીન ટાઇટ ડ્રેસમાં સેક્સી લૂક આપ્યા છે ઘરમાં જ અદિતિ બુધાથોકીએ સેક્સી એન્ડ હૉટ પૉઝ આપીને ફેન્સને ઘાયલ કર્યા છે ઓપન લૉન્ગહેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે એક્ટ્રેસે લૂકને પુરો કર્યો છે ફેમસ નેપાળી અભિનેત્રી અદિતિ બુધાથોકીને કોઈ અલગ ઓળખની જરૂર નથી નેપાળી બ્યુટી અદિતિ બુધાથોકી તેની ગ્લેમરસ સ્ટાઈલ માટે ઘણી ફેમસ છે અદિતિ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે ઇન્ટરનેટ પર અદિતિના ફોટા અને વીડિયો ચાહકોમાં અવારનવાર ચર્ચાનો વિષય બને છે તમામ તસવીરો અદિતિ બુધાથોકીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે