ભારતીય ગાયક નેહા કક્કરે નવા લૂકમાં તસવીરો શેર કરી છે



આ વખતે નેહા કક્કરે શૉર્ટ ફ્રૉકમાં ગાર્ડન લૂકમાં હૉટનેસનો જલવો બતાવ્યો છે



નેહા કક્કરે રેડ શૉર્ટ ડ્રેસમાં પાતળી કમર અને કર્વી ફિગર ફ્લૉન્ટ કર્યુ હતુ



ઓપન બ્રાઉન હેર, હાઇ હીલ્સ અને સ્માઇલી ફેસ સાથે નેહાએ લૂકને પુરો કર્યો હતો



નેહા કક્કર પોતાના ગીતો ઉપરાંત તેના લુકને કારણે પણ ચર્ચામાં રહે છે



નેહાની ક્યૂટ સ્માઈલના લાખો લોકો દિવાના છે. નેહાની દરેક અદા ફેન્સને પસંદ આવે છે



શોર્ટ ડ્રેસમાં સિંગર નેહા કક્કરે આપ્યા બોલ્ડ પોઝ, તસવીરો વાયરલ થઇ રહી છે



નેહા કક્કરે ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ શાનદાર તસવીરો પોસ્ટ કરી છે



સિંગર નેહાએ કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે



તમામ તસવીરો નેહા કક્કરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે