બોલિવૂડ એક્ટ્રેસ અમાયરા દસ્તુરે હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે વોટર પાર્કમાં ક્લિક થયેલી આ તસવીરોમાં અમાયરા પિંક કલરની બિકીનીમાં જોવા મળી રહી છે. તેની આ સ્ટાઇલિશ અને ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા વાયરલ થઇ રહી છે આ તસવીરો સાથે અમાયરાએ ફરી એકવાર તેના ફેન્સને પાગલ કરી દીધા છે અમાયરા દસ્તુરે મોડલિંગ કરિયરની શરૂઆત કરી હતી. અમારાયરાનો જન્મ 7 મે 1993ના રોજ મુંબઈમાં થયો હતો અમાયરાએ મુંબઈથી સ્કૂલિંગ પૂર્ણ કર્યા બાદ મોડલિંગની દુનિયામાં પ્રવેશ કર્યો અમાયરાએ વર્ષ 2013માં ફિલ્મ ઈશ્કથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. અમાયરા બોલિવૂડમાં 25 થી વધુ ફિલ્મોમાં કામ કરી ચુકી છે. All Photo Credit: Instagram