ટીવી એન્ડ ફિલ્મ સ્ટાર નુસરત ભરૂચાએ ન્યૂ લૂકમાં દિલ જીતી લીધા છે આ વખતે નુસરતે સ્ટાઇલિશ લેંઘામાં ગ્લેમરસ લૂક શેર કર્યો છે પોનીટેલ, હાઇ હીલ્સ, સ્મૉકી મેકઅપ સાથે નુરસતે ન્યૂ લૂકને કેરી કર્યો છે નુસરત ભરૂચાનો ”સ્લિમ લૂક” ઈન્ટરનેટ પર વાયરલ થયો છે નુસરત બોલિવૂડની કેટલીક અત્યંત પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક છે નુસરત ભરુચા અત્યારે સોશિયલ મીડિયામાં પણ ઘણી એક્ટિવ છે નુસરતે પ્યાર કા પંચનામા 2, સોનુ કે ટીટુ કી સ્વીટી જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે નુસરત તેના લેટેસ્ટ લુકમાં જેટલી સુંદર છે એટલી જ બોલ્ડ લાગી રહી છે અગાઉ પણ નુસરત ભરૂચા પોતાના ફોટોશૂટથી ખુબ ચર્ચામાં આવી ચૂકી છે તમામ તસવીરો નુસરત ભરૂચાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે