બોલિવૂડ અભિનેત્રી તમન્ના ભાટિયાએ ફરી એકવાર પોતાના લુકથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. તાજેતરમાં જ તમન્નાએ ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક અદભૂત તસવીરો શેર કરી છે જેમાં તે બ્રાઉન આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તમન્નાના આ ગ્લેમરસ લૂકને ફેન્સ પસંદ કરી રહ્યા છે આ ફોટોશૂટમાં તે ખૂબ સુંદર લાગી રહી છે ફોટોશૂટમાં તેણે કિલર પોઝ આપ્યા છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે અભિનેત્રી આગામી વેબ સીરિઝ ' Sikandar Ka Muqaddar'માં જોવા મળશે All Photo Credit: Instagram