બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડેએ નવું ફોટોશૂટ કરાવ્યું છે

Published by: gujarati.abplive.com

એક્ટ્રેસ અનન્યા પાંડેએ સ્ટાઈલિશ બ્લાઉઝમાં ફોટોશૂટ કરાવ્યું છે

Published by: gujarati.abplive.com

આ ફોટોશૂટમાં તે ક્લિવેજ ફ્લોન્ટ કરી રહી છે

Published by: gujarati.abplive.com

અભિનેત્રી અનન્યા પાંડે તેની ફિલ્મો કરતાં તેના બોલ્ડ અને હોટ ફોટા માટે વધુ ચર્ચામાં રહે છે.

Published by: gujarati.abplive.com

દરેક વ્યક્તિ અભિનેત્રીની આ તસવીરોની પ્રશંસા કરી રહી છે

Published by: gujarati.abplive.com

તસવીરોમાં અભિનેત્રીનો ખૂબ જ શાનદાર અને અદભુત લુક જોવા મળે છે.

Published by: gujarati.abplive.com

આ દિવસોમાં તે 'તુ મેરી મેં તેરા, મૈં તેરા તુ મેરી' અને 'ચાંદ મેરા દિલ' ફિલ્મમાં કામ કરી રહી છે.

Published by: gujarati.abplive.com

અભિનેત્રી ફેબ્રુઆરી 2026માં રિલીઝ થનારી ફિલ્મમાં કાર્તિક આર્યન સાથે જોવા મળશે.

Published by: gujarati.abplive.com

તે સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે

Published by: gujarati.abplive.com

All Photo Credit: Instagram

Published by: gujarati.abplive.com