લોકપ્રિય સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ અંજલિ અરોરા પોતાની બોલ્ડનેસ માટે જાણીતી છે

Published by: gujarati.abplive.com

તાજેતરમાં અંજલિએ તેની લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે

Published by: gujarati.abplive.com

અંજલિ અરોરા હાલમાં થાઇલેન્ડના પ્રવાસે છે

Published by: gujarati.abplive.com

તેણે આ વેકેશનની કેટલીક તસવીરો શેર કરી છે

Published by: gujarati.abplive.com

જેમાં તે બીચ પર સ્વિમસ્યુટમાં જોવા મળી રહી છે

Published by: gujarati.abplive.com

કચ્ચા બાદામ રીલ વીડિયોથી જાણીતી થયેલી અંજલિ આ ફોટામાં સિઝલિંગ લાગી રહી છે.

Published by: gujarati.abplive.com

અંજલિ અરોરાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે

Published by: gujarati.abplive.com

અંજલિ અરોરાના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ 12.8 મિલિયન છે

Published by: gujarati.abplive.com

અંજલિ અરોરા રિયાલિટી શો 'લોક અપ'ના સીઝન 1માં સ્પર્ધક તરીકે જોવા મળી છે.

Published by: gujarati.abplive.com

All Photo Credit: Instagram

Published by: gujarati.abplive.com