એક્ટ્રેસ કુશા કપિલા પોતાની બોલ્ડનેસ માટે ચર્ચામાં રહે છે

કુશા કપિલાએ તાજેતરમાં જ નવું ફોટોશૂટ કરાવ્યું છે

આ ફોટોશૂટમાં કુશા કપિલા ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે

કુશા કપિલા ઈન્સ્ટાગ્રામ પર વીડિયો અને ફોટા પોસ્ટ કરતી રહે છે

કુશા કપિલાની તસવીરો ફેન્સને પસંદ આવી હતી.

કુશા છેલ્લે Maamla Legal Hai વેબ સીરિઝમાં જોવા મળી રહી છે

તેની પર્સનલ લાઇફની વાત કરીએ તો તેણે 2017માં જોરાવર અહલુવાલિયા સાથે લગ્ન કર્યા હતા.

Published by: gujarati.abplive.com

બાદમાં 2023માં બંનેએ પરસ્પર સહમતિથી અલગ થવાનો નિર્ણય લીધો હતો.

આજે તેઓ ડિજિટલ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક સફળ અને પ્રભાવશાળી પર્સનાલિટી તરીકે ઓળખાય છે.

All Photo Credit: Instagram