અંજલિ સાઉથની જાણીતી એક્ટ્રેસ છે



અંજલિએ નવુ ફોટોશૂટ કરાવ્યું છે



અંજલિ આ ફોટોશૂટમાં બ્લેક થાઇ હાઇ સ્લિટ ડ્રેસમાં જોવા મળી રહી છે



આ લૂકમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે



તે તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ફિલ્મોમાં કામ કરે છે



તેણે વર્ષ 2006માં રીલિઝ થયેલી તેલુગુ ફિલ્મ ‘ફોટો’થી ડેબ્યૂ કર્યું હતું.



ત્યારબાદ તેણે ગીતાંજલિ અને ડિક્ટેટર જેવી ફિલ્મોમા કામ કર્યું છે.



તે રામચરણની ફિલ્મ ગેમ ચેન્જરમાં જોવા મળી હતી



તેણે હજુ સુધી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું નથી.



All Photo Credit: Instagram