મૉડલ અને એક્ટ્રેસ અંકિતા દવેની ન્યૂ તસવીરોએ ઇન્ટરનેટ પર ધમાલ મચાવી છે



અંકિતાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે



ઓપન કર્લી લૉન્ગ બ્રાઉન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



અંકિતા દવેએ ઘણી કોમર્શિયલ એડ અને મ્યુઝિક વીડિયોમાં પોતાની પ્રતિભા બતાવી છે



અંકિતાના મ્યુઝિક વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે



અંકિતા દવે સોશિયલ મીડિયા પર દરરોજ ફોટા અને વીડિયો શેર કરીને લોકપ્રિયતા મેળવી રહી છે



ફેશન સેન્સ ધરાવતી અંકિતા દવે દરરોજ પોતાની બોલ્ડ તસવીરોથી ફેન્સને ચોંકાવતી રહે છે



અંકિતા દવે ગાયક અલકા યાજ્ઞિક અને સંભવ જૈનના મ્યુઝિક વિડિયો 'ઓ મા' અને મટકની કે મટકે,માં દેખાઇ



અંકિતા ચિકન કરી, સિદ્ધુ, ગાચી, પાઠશાલા 2, કંગન અને ચરમસુખ જેવી વેબ સિરીઝમાં જોવા મળી છે



તમામ તસવીરો અંકિતા દવેના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે