અભિનેત્રી મહિમા મકવાણાએ હાલમાં જ ન્યૂ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ વખતે 'અંતિમ' સ્ટાર મહિમા મકવાણાનો વન પીસમાં ક્યૂટ લૂક વાયરલ થયો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઓપન સિલ્કી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કેમેરા સામે મહિમાએ એકથી એક હટકે પૉઝ આપીને ચોંકાવી દીધા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

પાતળી કમર સાથે મહિમાએ કર્વી ફિગર ફ્લૉન્ટ કરીને ચોંકાવ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

મહિમા મકવાણાનો જન્મ અને ઉછેર મુંબઈમાં થયો હતો. તેના પિતા બાંધકામ કામદાર હતા

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

મહિમા મકવાણા અને તેના મોટા ભાઈનો ઉછેર તેમની માતા, જે ભૂતપૂર્વ સામાજિક કાર્યકર હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

મકવાણાએ ૧૦ વર્ષની ઉંમરે અભિનય માટે ઓડિશન આપવાનું શરૂ કર્યું હતું

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

મહિમાએ 2011માં ઈમેજીન ટીવીના સવારે સબકે સપને... પ્રીતો માં સમાંતર મુખ્ય ભૂમિકા ભજવી હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો મહિમા મકવાણાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ