અભિનેત્રી ત્રિધાએ હાલમાં જ ખાસ લૂકથી ફેન્સના હોશ ઉડાવી દીધા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ વખતે આશ્રમની 'બબીતા'એ બ્લૂ ફ્લૉરલ ડ્રેસ લૂક શેર કર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

પોનીટેલ, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ત્રિધાએ બોબી દેઓલ સ્ટારર ‘આશ્રમ’માં તેણે કરેલી એક્ટિંગના કારણે ચર્ચામાં આવી હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને પોતાની શાનદાર તસવીરો શેર કરતી રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ત્રિધા એક બ્લૂ કલરના ડ્રેસ સાથે ઓફ શોલ્ડર ક્રોપ ટોપ કેરી કર્યું છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

જો તમે લગ્નમાં સૌથી અલગ દેખાવા માંગો છો કો ત્રિધાનો આ અંદાજ જોઇ લો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ત્રિધા ચૌધરીએ હાલમાંજ એક હદથી વધારે બોલ્ડ ફોટો શેર કર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી ત્રિધા ચૌધરી ઘણી ફિલ્મો અને વેબ સિરીઝનો ભાગ રહી ચૂકી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો ત્રિધા ચૌધરીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ