બોલિવૂડ એક્ટ્રેસ અવનીત કૌરને ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર્સથી લોકપ્રિયતા મળી હતી.



તેણીએ બાળ કલાકાર તરીકે ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું હતું



બાદમાં તે અલાદ્દીન - નામ તો સુના હોગા અને બીજી ઘણી હિટ સિરિયલોમાં જોવા મળી હતી.



તેણીએ 2014માં રાની મુખર્જીની ફિલ્મ મર્દાનીથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું



તેણી ટીકુ વેડ્સ શેરુ અને બીજી ઘણી ફિલ્મોનો પણ ભાગ રહી છે.



અવનીતે તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં તેણે પ્લાસ્ટિક સર્જરી કરાવી હોવાની અફવાઓ પર પણ વાત કરી.



હોટરફ્લાય સાથેના એક ઇન્ટરવ્યૂમાં, અવનીત કૌરે કહ્યું કે તેણીએ પોતાના લૂકને નિખારવા માટે કોઈ પ્લાસ્ટિક સર્જરી કરાવી નથી.



આ પછી તેણીએ સની સિંહ સાથે લવ કી એરેન્જ્ડ મેરેજમાં અભિનય કર્યો હતો.



આ તસવીરમાં અવનીત ખૂબ જ સુંદર લાગી રહી છે.



All Photo Credit: Instagram