બોલિવૂડ એક્ટ્રેસ અવનીત કૌર પોતાની બોલ્ડનેસ માટે જાણીતી છે

તે ફીફા વર્લ્ડકપની મેચ જોવા માટે સ્ટેડિયમમાં પહોંચી હતી.

તેણે આની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી

તસવીરોમાં તે શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે

તેણી અલગ અલગ પોઝમાં તસવીરો ક્લિક કરાવી રહી છે

તેનો આત્મવિશ્વાસ અને સ્ટાઇલ ફોટાની સુંદરતામાં વધારો કરે છે.

24 વર્ષીય અવનીત કૌર વૈભવી જીવનશૈલી જીવે છે.

તે રિયાલિટી ટીવી શો અને ફિલ્મોમાં જોવા મળી છે.

તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે

All Photo Credit: Instagram

Published by: gujarati.abplive.com