અભિનેત્રી શ્રેયા ચૌધરી આ દિવસોમાં તેની આગામી વેબ સિરીઝ 'બંદિશ બેન્ડિટ્સ સીઝન 2' માટે ચર્ચામાં છે



આ દરમિયાન તેનું બિકીની ફોટોશૂટ વાયરલ થઈ રહ્યું છે.



શ્રેયા ચૌધરીએ તેના તાજેતરના ફોટોશૂટથી હલચલ મચાવી દીધી છે.



બિકીની પહેરીને તેણે એવા પોઝ આપ્યા કે જેનાથી ચાહકો નજર હટાવી શકતા નથી.



બ્લેક કલરની સ્ટ્રેપલેસ બિકીની પહેરીને શ્રેયા ચૌધરીએ ઘણા પોઝ આપ્યા છે.



અભિનેત્રીએ બિકીની સાથે ગોલ્ડન નેકલેસ અને સ્ટડની પેયર કરી છે



તેના હાથમાં ગોલ્ડન બ્રેસલેટ પણ જોવા મળ્યું હતું.



આ લુકમાં અભિનેત્રી ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.



આ કિલર લુકમાં એક્ટ્રેસ એક પાર્કમાં તસવીરો ક્લિક કરતી જોવા મળી હતી.



All Photo Credit: Instagram