ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા અવારનવાર બોલ્ડ ફોટોશૂટ કરાવે છે હાલમાં જ તેણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે બ્લુ પ્રિન્ટેડ સ્વિમસૂટ પહેરીને મોનાલિસાએ સ્વિમિંગ પૂલની બાજુમાં બેસીને પોઝ આપ્યો હતો જેમાં તેની ગ્લેમરસ સ્ટાઈલ દેખાઈ રહી છે અભિનેત્રીનો આ અવતાર તેના ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ભોજપુરી અભિનેત્રી મોનાલિસાએ ઘણા ટીવી શોમાં કામ કર્યું છે નઝર, બેકાબૂ સહિત અનેક સિરિયલોના નામ સામેલ છે. મોનાલિસાએ બિગ બોસમાં ધૂમ મચાવી હતી. તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે All Photo Credit: Instagram