ટીવી અભિનેત્રી અને મૉડલ અંકિતા દવેએ ઇન્ટરનેટ પર ધમાલ મચાવી છે એડલ્ટ વેબસીરીઝ સ્ટાર અંકિતા દવેનો ન્યૂ લૂક વાયરલ થયો છે ઓપન બૉડી ડ્રેસમાં અંકિતાએ ફેન્સના હોશ ઉડાવ્યા છે ઓપન બેક સાથે અંકિતાએ લૉન્ગ ચીતા સ્ટાઇલ ડ્રેસને પહેરેલો છે કેમેરા સામે અંકિતાએ કર્વી એન્ડ બૉલ્ડ સેક્સી ફિગર ફ્લૉન્ટ કર્યુ છે અંકિતા સોશિયલ મીડિયા પર ફોટા અને વીડિયો શેર કરીને લોકપ્રિયતા મેળવી છે અંકિતાએ હિન્દી વેબસિરીઝ ZID (2020) થી અભિનયની શરૂઆત કરી હતી અંકિતા દવે રાજકોટની રહેવાસી છે. તેમનો જન્મ 3 જૂન 1996ના રોજ થયો હતો ઉલ્લુ એપની વેબ સિરીઝ શ્રૃંગારદાનમાં અભિનય માટે પણ અંકિતા ચર્ચામાં રહી હતી તમામ તસવીરો અંકિતા દવેના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે