ફરી એકવાર રૂમા શર્માએ લેટેસ્ટ લૂકમાં ફેન્સના હોશ ઉડાવી દીધા છે



રૂમાની નવા ફોટોશૂટની તસવીરો ખુબ જ વાયરલ થઇ રહી છે



રૂમા શર્માએ એક જ્વેલરી શૉ રૂમમાં શાનદાર તસવીરો ખેંચાવી છે



આ વખતે રૂમાએ જાળીદાર ડ્રેસમાં હૉટનેસનો તડકો લગાવ્યો છે



લૂકને પુરો કરવા રૂમા શર્માએ ઓપન કર્લી હેર સાથે હાઇ હીલ્સ કેરી કરી છે



રૂમાએ કેમેરા સામે યલો ડ્રેસમાં ક્લીવેજ ફ્લૉન્ટ કરી છે



રૂમા શર્મા એક જાણીતી મૉડલ સાથે એક્ટ્રેસ પણ છે



જાસૂસ વિજય ટીવી શૉથી રૂમા શર્માએ ટીવીના પડદા પર ડેબ્યૂ કર્યુ છે



રૂમા શર્મા સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વી઼ડિયો શેર કરતી રહે છે



તમામ તસવીરો રૂમા શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે