શિવાંગી વર્મા ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ છે



બૉલીવુડ અભિનેત્રી શિવાંગી વર્માએ ન્યૂ લૂકથી ફેન્સના દિલ ધડકાવ્યા છે



ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને પરફેક્ટ બનાવ્યો છે



શિવાંગીએ શૉર્ટ સાથે કર્વી ફિગરને જબરદસ્ત રીતે ફ્લૉન્ટ કર્યુ છે



31 વર્ષીય શિવાંગી વર્માનો જન્મ દિલ્હીમાં થયો હતો



ટીવી શૉ ટીવી-બીવી ઔર મેં, છોટી સરદારનીમાં કામ કર્યુ છે



હમારી સિસ્ટર દીદી, કન્ટ્રૉલ રૂમમાં શાનદાર અભિનય કર્યો છે



પીચાઇકરન 2, બ્લેક રૉઝ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યુ છે



હૉટનેસ, બૉલ્ડનેસ -ફિટનેસના મામલે એક્ટ્રેસ ટૉપ પર છે



તમામ તસવીરો શિવાંગી વર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે