એક્ટ્રેસ મૌની રોય સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.



તે અવારનવાર તેના ફેન્સ માટે તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.



મૌની રોયે હાલમાં જ તેના વેકેશનની કેટલીક તસવીરો શેર કરી છે



વાસ્તવમાં અભિનેત્રી તેના મિત્રો દિશા પટણી અને ક્રિષ્ના શ્રોફ સાથે વેકેશન પર ગઈ હતી



તેણે બીચ પરથી ગ્લેમરસ ફોટા શેર કર્યા હતા.



જેમાં તે બીચ પર મસ્તી કરતી જોવા મળી રહી છે.



મૌની રોય તેના મિત્રો સાથે વેકેશન પર થાઈલેન્ડ ગઈ છે



ત્રણેય મિત્રો સ્વિમ સૂટમાં પોઝ આપી રહી છે.



તેણે વર્ષ 2022માં લગ્ન કર્યા હતા. તેના પતિ સૂરજ નામ્બિયાર સાથે તસવીરો શેર કરતી રહે છે.



All Photo Credit: Instagram