દિવ્યા અગ્રવાલ જાણીતી ટીવી એક્ટ્રેસ છે.

દિવ્યા બોલ્ડ આઉટફિટ સાથેની તસવીરો પોસ્ટ કરતી રહે છે

દિવ્યા નિયમિતપણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અદભૂત તસવીરો શેર કરે છે

દિવ્યા અગ્રવાલે બેકલેસ આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યું છે

દિવ્યાએ કેમેરા સામે પોઝ આપ્યા હતા.

અભિનેત્રી દિવ્યા અગ્રવાલ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.

એક્ટ્રેસ અલગ-અલગ અંદાજમાં હોટ પોઝ આપતી જોવા મળે છે.

અભિનેત્રીએ તેના બિઝનેસમેન બોયફ્રેન્ડ અપૂર્વ પડગાંવકર સાથે લગ્ન કર્યા છે.

Published by: gujarati.abplive.com

તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે

All Photo Credit: Divyaa Agarwal Instagram

Published by: gujarati.abplive.com