ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે

તે નવા વર્ષની ઉજવણી માટે વિદેશમાં છે અને ત્યાંના ઘણા ફોટા શેર કર્યા છે.

તેણીએ ત્યાં તેના પુત્ર રેયાંશ સાથે ક્રિસમસની ઉજવણી કરી હતી

તેણીએ સોશિયલ મીડિયા પર તેના વેકેશનના કેટલાક ફોટા શેર કર્યા છે

અભિનેત્રી શ્વેતા તિવારીએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર તેના વેકેશનના ફોટા શેર કર્યા છે.

તેના ઘણા ફોટામાં તે ખૂબ જ એન્જોય કરતી જોવા મળી રહી છે

Published by: gujarati.abplive.com

તેણીએ ગ્રે સ્વેટર અને બલ્ક પેન્ટ કેરી કર્યું હતું

Published by: gujarati.abplive.com

આ ફોટામાં અભિનેત્રી હસતા હસતા પોઝ આપી રહી છે

Published by: gujarati.abplive.com

અભિનેત્રીના આ ફોટા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

All Photo Credit: Instagram