એક્ટ્રેસ એરિકા ફર્નાન્ડિઝ અત્યારે બહુ ઓછી જોવા મળે છે એરિકા જેનિફર ફર્નાન્ડિસ એક ભારતીય અભિનેત્રી અને મોડલ છે એરિકા ફર્નાન્ડિઝે નેટીંગ નાઇટી ડ્રેસમાં કેેમેરા સામે ખાસ પૉઝ આપ્યા છે એરિકાએ ગાર્ડનમાં હરતા-ફરતા શાનદાર પૉઝ આપીને ફેન્સને ચોંકાવી દીધા છે લૂકને પુરો કરવા એક્ટ્રેસ એરિકાએ ઓપન કર્લી હેર અને સિમ્પલ ચપ્પલ કેરી કર્યા છે એરિકા ટીવી સ્ટાર છે, સાથે સાથે તેને તામિલ, હિન્દી, તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે કુછ રંગ પ્યાર કે ઐસે ભીમાં ડો. સોનાક્ષી બોઝની ભૂમિકા ભજવી હતી એરિકા ફર્નાન્ડિઝે ગાર્ડન લૂકમાં પોતાની બૉલ્ડનેસ અને ફિટનેસ બતાવી છે એરિકા ફર્નાન્ડિઝ સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરી છે તમામ તસવીરો એરિકા ફર્નાન્ડિઝના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે