એક્ટ્રેસ અને મોડલ પૂનમ પાંડે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે તાજેતરમાં જ અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે પૂનમ પાંડેએ પ્રિન્ટેડ બિકીની ટોપ પહેર્યું છે તે બાથરૂમમાં અરીસા સામે સેલ્ફી લેતી જોવા મળે છે. અભિનેત્રીની આ તસવીરોએ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે પૂનમ પાંડેનો જન્મ 11 માર્ચ 1991ના રોજ કાનપુરમાં થયો હતો. પૂનમ પાંડેએ વર્ષ 2010માં મોડલ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. 2011માં ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન તેનું નામ સામે આવ્યું હતું વર્ષ 2012માં તેણે IPL ટીમ KKRની જીત પર ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું. All Photo Credit: Instagram