યંગ ગર્લ સીરત કપૂરે નવા લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે સીરત કપૂરે તાજેતરમાં જ ઓફ શૉલ્ડર મિની ડ્રેસમાં મહેફિલ લૂંટી લીધી છે કોરિયોગ્રાફરમાંથી અભિનેત્રી સીરતે થોડા સમયમાં જ ઈન્ડસ્ટ્રીમાં સ્થાન બનાવી લીધું છે વિવેક અગ્નિહોત્રીની ઝિદથી બોલિવૂડમાં સીરત કપૂરે એન્ટ્રી કરી હતી 31 વર્ષીય બૉલ્ડ એક્ટ્રેસ સીરત કપૂરનો જન્મ મુંબઇમાં થયો હતો સીરત કપૂરે 2014માં તેલુગુ ફિલ્મ રન રાજા રનથી એક્ટિંગ શરૂ કરી હતી સીરત કપૂરે જીદ, મારીચ, ટાઇગર, કોલંબસ ફિલ્મમાં કામ કર્યુ છે સીરતે રબ સે હૈં દુઆ, ઇમલી, છોટી જેઠાણીમાં સીરિયલોમાં પણ કામ કર્યુ છે સીરત કપૂર પોતાના રિલેશનશીપને લઇને પણ ચર્ચામાં રહી છે તમામ તસવીરો સીરત કપૂરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે