હૉટ એન્ડ બૉલ્ડ મૉડલ ગરીમાએ ન્યૂ લૂકથી ફેન્સના દિલ ઘાયલ કરી દીધા છે



ટૂ પીસમાં ગરીમા ચોરસિયાનું રૉડ પર શાનદાર બૉલ્ડ ફોટોશૂટ સામે આવ્યું છે



બ્લૂ એન્ડ વ્હાઇટ શૉર્ટ્સમાં ગરીમાએ કેમેરા સામે એકથી હટકે પૉઝ આપ્યા છે



ગરીમા ચૌરસિયા એક બિન્દાસ લૂકવાળી હૉટ એન્ડ બૉલ્ડ એક્ટ્રેસ છે



ગરીમા ચૌરસિયા ટિકટૉક અને સોશ્યલ મીડિયા પર ખુબ જ ફેમસ છે



ગરીમા ચૌરસિયાએ રૂડકીમાંથી એન્જિનીયરનો અભ્યાસ કર્યો છે



તસવીરોમાં ગરીમા ચૌરસિયાએ સ્ટાઇલિશ સાથે દેખાઇ રહી છે



ગરીમા ચૌરસિયા તસવીરોમાં ચાર્મિંગ પૉઝ આપતી હસીન લાગી રહી છે



ગરીમા ચૌરસિયા અવારનવાર બૉલ્ડ એન્ડ સ્ટાઇલિશ ફોટોશૂટ કરાવતી રહે છે



તમામ તસવીરો ગરીમા ચોરસિયાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે