વ્યોમા નંદીની ઢોલીવુડથી લઈ ટોલીવૂડ સુધી છે બોલબાલા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ગુજરાતી ગર્લ વ્યોમા નંદીની બ્લૂ ડ્રેસમાં હૉટનેસ દેખાઇ રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હાલમાં જ વ્યોમા નંદીએ ટેરેસ પરથી એકથી એક હૉટ પૉઝ આપ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કેનેડામાં ઉછેર અને ભણતર અને પછી કર્યું ગુજરાતી ફિલ્મોમાં કામ..આ છે વ્યોમા નંદીની સફર.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

વ્યોમાનો ઉછેર કેનેડામાં થયો છે. તેમના પિતા કેનેડામાં સંગીત એકેડમી ચલાવે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કેનેડામાં વ્યોમાએ સાયકોલોજીનો અભ્યાસ કર્યો. પરંતુ ક્યાંક તેના મનમાં અભિનેત્રી બનવાની ઈચ્છા હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

નાનપણમાં વ્યોમા મોડેલિંગ કરી ચુકી હતી. એટલે જ કદાચ તેને અભિનયની દુનિયાનું આકર્ષણ હતું

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

વ્યોમાએ અનેક ઑડિશન આપ્યા અને તેને સૌથી પહેલા તમિલ ભાષામાં જાહેરાત કરવાની તક મળી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

એડ બાદ વ્યોમાને તેલુગુ ભાષાની એક ફિલ્મ પણ મળી. જેમાં તેણે કામ કર્યું

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો વ્યોમા નંદીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ