બોલિવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે

Published by: gujarati.abplive.com

રકુલ પ્રીત સિંહે ડેનિમ શોર્ટ્સમાં ફોટોશૂટ કરાવ્યું છે.

Published by: gujarati.abplive.com

તેણે આ ફોટોશૂટની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

Published by: gujarati.abplive.com

જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે

Published by: gujarati.abplive.com

તે હાલમાં ‘દે દે પ્યાર દે-2’ફિલ્મને લઈને ચર્ચામાં છે.

Published by: gujarati.abplive.com

તેણે દક્ષિણમાં ઘણી હિટ ફિલ્મો આપી છે.

Published by: gujarati.abplive.com

રકુલ પ્રીત સિંહે અજય દેવગન, અક્ષય કુમાર, રામ ચરણ, જેવા મોટા સ્ટાર્સ સાથે સ્ક્રીન શેર કરી છે.

Published by: gujarati.abplive.com

ટૂંક સમયમાં તે 'અલાયન' 'ઇન્ડિયન 2' અને 'મેરી પત્ની'ની રિમેકમાં પણ જોવા મળશે.

Published by: gujarati.abplive.com

રકુલ પ્રીત સિંહે જેકી ભગનાની સાથે લગ્ન કર્યા હતા.

Published by: gujarati.abplive.com

All Photo Credit: Instagram

Published by: gujarati.abplive.com