કાંટા લગા ગર્લનું કેવી રીતે થયું મોત, શું હતું કારણ



42 વર્ષિય એકટ્રેસ શેફાલી જરીવાલાનું નિધન



27 જૂન શુક્રવારના રાત્રે તેમનું નિધન થઇ ગયું



શેફાલીના મોતથી મનોરંજન જગતમાં શોકમાં છે



હજુ તેમના મોતનું સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી



શેફાલની ડેડબોડીને પીએમ માટે લઇ જવાય છે



શુક્રવારની રાત્રે પતિ શેફાલીને લઇ હોસ્પિટલ પહોંચ્યા હતા



કાંટા લગા રિમેકથી શેફાલી ફેમસ બની ગઇ હતી



શેફાલીએ મુજસે શાદી કરોંગે ફિલ્મથી કર્યુ હતું ડેબ્યૂ