હૉટ એન્ડ બૉલ્ડ મૉડલ ક્રિષ્ણા શ્રોફે હાલમાં જ નવી તસવીરો શેર કરીને ધમાલ મચાવી છે



ક્રિષ્ણાએ વ્હાઇટ ડ્રેસમાં બીચ ટૉન્ડ-કર્વી ફિગર ફ્લૉન્ટ કર્યુ છે



ભીના વાળ, હટકે અદા અને મદહોશ ચહેરા સાથે ખાસ તસવીરો ક્લિક કરાવી છે



પીઢ અભિનેતા જેકી શ્રોફની ફિટનેસ ક્વીન પુત્રી કૃષ્ણા શ્રોફે પોતાની અલગ ઓળખ બનાવી છે



બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફની જેમ તેની બહેન કૃષ્ણા શ્રોફ પણ ફિટનેસનું ખૂબ ધ્યાન રાખે છે



કૃષ્ણા શ્રોફની આ તસવીરોને લાખો લોકોએ લાઈક અને શેર કરી છે



ટાઈગર શ્રોફની ગર્લફ્રેન્ડ દિશા પટણી સાથે ક્રિષ્ના શ્રોફનું બોન્ડિંગ સારુ છે



બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફની જેમ તેની બહેન કૃષ્ણા શ્રોફ પણ ફિટનેસનું ખૂબ ધ્યાન રાખે છે



કૃષ્ણા શ્રોફ પોતાના હૉટ એન્ડ બૉલ્ડ ફોટોશૂટથી અવારનવાર ચર્ચામાં રહે છે



તમામ તસવીરો ક્રિષ્ણા શ્રોફના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે