મોડેલ-અભિનેત્રી રિતિકા છિબ્બરે નવું ફોટોશૂટ કરાવ્યું છે

રિતિકા આ ફોટોશૂટમાં બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે

ફોટોશૂટમાં તે કેમેરા સામે તે ક્લિવેજ ફ્લોન્ટ કરી રહી છે

આ ફોટોશૂટની કેટલીક તસવીરો તેણે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે

રિતિકાએ ફિલ્મ ઓપરેશન મેફેયરથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું

તે નાની ઉંમરે તેના સપનાઓને સાકાર કરવા માટે મધ્યપ્રદેશના જબલપુરથી મુંબઈ ગઈ હતી.

મુંબઈ આવ્યા પછી તેણીએ કોલેજમાં પ્રવેશ મેળવ્યો અને પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો.

Published by: gujarati.abplive.com

શરૂઆતમાં રિતિકાએ એક વર્ષ માટે કોલ સેન્ટરમાં કામ કર્યું.

આ પછી તેણીએ મોડેલિંગ અને અભિનયમાં પોતાનું નસીબ અજમાવવાનું શરૂ કર્યું.

All Photo Credit: Instagram