અભિનેત્રી મૃણાલ ઠાકુરના ન્યૂ લૂક પર ફેન્સ જોરદાર ફિદા થઇ રહ્યાં છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ વખતે બૉલ્ડ ગર્લ મૃણાલ ઠાકુરનો સાડીમાં નખરાળો અંદાજ જોવા મળ્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ફેમસ એક્ટ્રેસ મૃણાલ ઠાકુરે સોશિયલ મીડિયા પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

જાણીતી અભિનેત્રી મૃણાલ ઠાકુર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી મૃણાલ ઠાકુરની લેટેસ્ટ જે તસવીરોની ચર્ચા થઈ રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

મૃણાલ ઠાકુરના આ ફોટામાં જોઈ શકો છો કે તે બ્લેક સાડીમાં અદભૂત લાગી રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આટલું જ નહીં, મૃણાલ ઠાકુરની અદાઓ પણ ફેન્સને ઘાયલ કરી દે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

મૃણાલે આ તસવીરોના કેપ્શનમાં ફિલ્મ 'મૈં હું ના'ના પ્રખ્યાત ગીત 'તુમ્હે જો મૈને દેખા'ની લાઇન લખી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

મૃણાલ ઠાકુરની આ લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી લોકપ્રિય થઈ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો મૃણાલ ઠાકુરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ