બોલિવૂડ એક્ટ્રેસ જેકલિન ફર્નાન્ડિસે ફરી એકવાર તસવીરો પોસ્ટ કરી છે



જેકલિને ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે



જેમાં તે ગુલાબી સાડીમાં જોવા મળી રહી છે.



તેણીની સાદગી અને સુંદરતાએ ચાહકોના દિલ જીતી લીધા છે.



આ તસવીરોમાં જેકલિનનો સ્ટાઇલિશ પોઝ જોવા મળી રહ્યો છે.



જેકલિન ફર્નાન્ડિસનો આ દેશી લૂક સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે



આ તસવીરોમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.



જેકલિન છેલ્લે ફિલ્મ સેલ્ફીમાં જોવા મળી હતી.



તેની આગામી ફિલ્મ ફતેહ છે.



All Photo Credit: Instagram