બોલિવૂડ એક્ટ્રેસ Janhvi Kapoorએ તેના બોલિવૂડ કરિયરમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે



વર્ષ 2021માં Janhvi અને રાજકુમાર રાવ અભિનીત રૂહી રિલીઝ થઈ હતી.



આ ફિલ્મમાં તેના અભિનયની સાથે Janhviએ તેના ડાન્સ નંબરથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા.



Janhviનું ડાન્સ નંબર 'નદીયોં પાર' ફિલ્મ કરતાં વધુ લોકપ્રિય બન્યું હતું.



ફિલ્મ રૂહીને હવે 4 વર્ષ પૂર્ણ થયા છે. ફિલ્મના 4 વર્ષ પૂર્ણ થવા પર Janhviએ એક પોસ્ટ શેર કરી છે.



એક્ટ્રેસે કહ્યું- ત્રણ દિવસ સુધી ઊંઘ્યા વિના આ ગીત શૂટ કર્યું હતું



જાહ્નવી કપૂરે સોશિયલ મીડિયા પર પડદા પાછળના કેટલાક ફોટા શેર કર્યા છે



જેમાં તે ગોલ્ડન રંગના આઉટફિટમાં જોવા મળી રહી છે. Janhviનો પોઝ જોઈને બધા ચોંકી ગયા છે.



Janhvi Kapoorએ 2018માં ફિલ્મ 'ધડક' થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.



All Photo Credit: Instagram