બોલિવૂડ એક્ટ્રેસ Janhvi Kapoor એ તાજેતરમાં તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક અદભૂત તસવીરો શેર કરી છે જેમાં તેની ગ્લેમરસ સ્ટાઈલ જોવા મળી રહી છે તસ્વીરોમાં Janhvi Kapoorએ સિલ્વર શિમરી ટોપ અને બેલ્ટ સ્ટાઈલ ગ્રે સ્કર્ટ પહેર્યો છે બોલિવૂડ એક્ટ્રેસ Janhvi Kapoor તેના અદભૂત લુક માટે જાણીતી છે. હાલમાં જ તેણે તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો અને વીડિયો શેર કર્યા છે Janhvi ફિલ્મ 'દેવરા'માં જોવા મળી હતી આ ફિલ્મમાં Janhvi જૂનિયર એનટીઆર સાથે લીડ રોલમાં જોવા મળ્યો હતો આ ફિલ્મ 27 સપ્ટેમ્બરે થિયેટર્સમાં રીલિઝ થઇ હતી એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર તેની તસવીરો પોસ્ટ કરતી રહે છે All Photo Credit: Instagram