ટીવી એક્ટ્રેસ કંગના શર્મા તાજેતરમાં જ બોલ્ડ અવતારમાં જોવા મળી હતી



કંગના શર્મા પોતાના બોલ્ડ આઉટફિટના કારણે ચર્ચામાં રહે છે



તાજેતરમાં જ તે મુંબઇના રસ્તા પર બોલ્ડ અવતારમાં જોવા મળી હતી



કંગનાના બોલ્ડ અવતારને જોઇને મીડિયા અને ફેન્સ વચ્ચે ધક્કામુક્કી થઇ ગઇ હતી



કંગનાએ પાપારાઝીઓને અનેક પોઝ આપ્યા હતા



આ આઉટફિટની કેટલીક તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે



કંગના શર્માએ સ્કાય બ્લૂ કલરના ડ્રેસમાં ફિગર ફ્લોન્ટ કર્યું હતુ



કંગના શર્મા અનેકવાર પોતાની પર્સનલ લાઇફના રાઝ જાહેર કરી ચૂકી છે.



કંગના શર્મા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.



All Photo Credit: Instagram